Filmfare Awards 2025: સલમાનથી શાહરુખ સુધીના સુપરસ્ટાર્સ ગુજરાતમાં કરશે એન્ટ્રી – Filmfareનો મેગા ઇવેન્ટ બનશે ઐતિહાસિક!
ગુજરાતમાં આ વર્ષે ફિલ્મપ્રેમીઓ માટે ખુશખબર! Filmfare Awards 2025 હવે મુંબઈ કે દુબઈમાં નહીં, પણ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યા છે.બોલીવુડના સુપરસ્ટાર્સ – સલમાન ખાન, શાહરુખ ખાન, રણવીર સિંહ, અમીતા અભિચન, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ અને અન્ય ઘણા કલાકારો એક જ મંચ પર જોવા મળશે.ફિલ્મફેર એવોર્ડ્સનો આ ગ્રાન્ડ ઇવેન્ટ ગુજરાત માટે ગૌરવનો ક્ષણ બની રહેશે. Filmfare … Read more